Gujarat/ અમદાવાદમાં ઇન્જે.કાળાબજારીનો પર્દાફાશ, આનંદ મેડિસિન ફાર્મા ડિસ્ટ્રીબ્યૂટરનાં ગોડાઉનમાં દરોડા, બ્લેકમાં રેમડેસિવિર વેચતાં ત્રણ શખ્સોની ધરપકડ, 34 જેટલાં ઇન્જેકશન સાથે ત્રણ શખ્સો ઝડપાયા, ક્રાઇમબ્રાંચે ગુનો નોંધી તપાસ હાથ ધરી, આજે બપોરે વધુ તપાસ મુદ્દે પોલીસ કરશે પ્રેસ કોન્ફરન્સ

Breaking News