Gujarat/ અમદાવાદમાં ઓમિક્રોનનો શંકાસ્પદ કેસ , દર્દી ઓમિક્રોન સંક્રમિત ન હોવાનો સુપ્રિટેન્ડેન્ટનો દાવો , સિવિલમાં શંકાસ્પદ દર્દીને કરાયો દાખલ , સેમ્પલ લઈને પુના લેબોરેટરીમાં મોકલાશે , શંકાસ્પદ દર્દી રાણીપ વિસ્તારનો રહેવાસી , અગાઉ જામનગર, રાજકોટમાં આવ્યા છે શંકાસ્પદ કેસ December 3, 2021December 3, 2021parth amin Breaking News