Gujarat/ અમદાવાદમાં કોરોના કેસ વધવાનો મામલો , મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક , મનપા અધિકારીઓ સાથે કરશે સમીક્ષા , રિવરફ્રન્ટ હાઉસ ખાતે યોજાઈ સમીક્ષા બેઠક , મુખ્યસચિવ સહિત અધિકારીઓ હાજર , કોરોના સંક્રમણ વધ્યા બાદ હોસ્પિટલની સ્થિતિ અંગે સમીક્ષા , માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન અંગે થશે સમીક્ષા December 30, 2021parth amin Breaking News