Gujarat/ અમદાવાદમાં ગરમી વધતા લીંબુના ભાવ આસમાને, લીબુના છૂટકના ભાવ 350 પર પહોંચ્યા, જ્યારે લીંબુના હોલસેલમાં ભાવ 230 પર પહોંચ્યા, ઓછી આવક સામે વધુ માગથી ભાવ આસમાને, ડીઝલના ભાવ આસમાને પહોંચતા ભાવ વધ્યા, મહારાષ્ટ્ર, મદ્રાસથી આવતા લીંબુ મોંઘા April 5, 2022parth amin Breaking News