Gujarat/
અમદાવાદમાં ગાંજાની ખેતીનો મામલો ફ્લેટમાં યુવક-યુવતીએ કરી હતી ગાંજાની ખેતી સરખેજના લકઝુરિયસ ફલેટમાં ગાંજાનું વાવેતર ગાંજાની ખેતી કેવી રીતે અને કયારે કરી તેની તપાસ વિદેશમાંથી ગાંજાનો છોડ લાવ્યાની આશંકા હાઈડ્રોપોનિક્સ પ્રકારના ગાંજાનું વાવેતર 1 યુવતી સહિત 3ની અટકાયત કરવામાં આવી 200 કુંડા કબ્જે કરવામાં આવ્યા આસપાસના લોકોની પણ કરાઇ પૂછપરછ ગાંજો કોની પાસેથી લાવ્યા હતા તેની તપાસ ફ્લેટમાં પોલીસે કાર્યવાહી કરી