Gujarat/ અમદાવાદમાં જુનિયર ડોક્ટરોની હડતાળ, જુનિ.ડોક્ટર એસો.નો હડતાળનો નિર્ણય, ડ્યૂટીથી અળગા રહી કરશે વિરોધ પ્રદર્શન, 18થી 20 ફેબ્રુઆરી સુધી કામથી અળગા રહેશે, પ્રજાના હિતમાં ઈમરજન્સી સેવા ચાલુ રહેશે, ડૉ.કમલેશ ઉપાધ્યાય સામે જુનિયરોમાં રોષ, સિવિલના મેડિસિન વિભાગના હેડ છે ઉપાધ્યાય, 3 મહિનાથી ચાલી રહી છે માથાકૂટ, ફરિયાદનું નિરાકરણ નહીં આવતા લીધો નિર્ણય, 1000 રેસિડન્ટ, 1500 યુ.જી વિદ્યાર્થી કરશે દેખાવ February 18, 2022parth amin Breaking News