Breaking News/ અમદાવાદમાં દારૂના કટિંગ પર દરોડો માધવપુરામાં સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ ધોબીઘાટ પાછળ ચાલતુ હતુ દારૂનું કટિંગ 11 હજાર વિદેશી દારૂની બોટલો જપ્ત સ્થળ પરથી 26 લાખનો મુદ્દામાલ જપ્ત 10 આરોપીની ધરપકડ, 8 આરોપી વોન્ટેડ January 27, 2023Maya Sindhav Breaking News