Ahmedabad/ અમદાવાદમાં નરોડા રોડ પર ભીષણ આગ, સૈજપુર બોઘા પાસે ઇન્ક બનાવતી કંપનીમાં આગ, ફાયરની 30 ગાડીઓનો આગને કાબુમાં લેવા પ્રયાસ, ભીષણ આગને પગલે બ્રિગેડ કોલ જાહેર કરાયો, ઇન્ક એનન નામની કંપનીમાં મધરાતે આગ, ઘટનામાં ફાયર વિભાગનાં 3 જવાનો ઇજાગ્રસ્ત, ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવા પ્રયાસ
