Ahmedabad/ અમદાવાદમાં નવા 26 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન,હાલ શહેરમાં હાલ 251 માઈક્રો કન્ટેન્ટમેન્ટ હેઠળ,અગાઉના 3 ઝોનને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન માંથી દુર કરાયા,વાસણા, ઘાટલોડિયા, જોધપુરમાં સંક્રમણમાં વધારો,પાલડી, ચાંદખેડા, વેજલપુરમાં વધ્યું સંક્રમણ March 26, 2021parth amin Breaking News