Gujarat/ અમદાવાદમાં પોલીસ કર્મીઓની માગ મુદ્દે બેઠક , શાહીબાગ પોલીસ હેડ ક્વાટર ખાતે યોજાઇ બેઠક , કમિટી સભ્ય બ્રિજેશ કુમાર ઝા બેઠકમાં હાજર , અમદાવાદ,ખેડા, નડિયાદના કર્મીઓ ઉપસ્થિત , આણંદ, સુરેન્દ્રનગરના પોલીસ કર્મી હાજર , અગાઉ ગાંધીનગર ખાતે મળી હતી બેઠક November 10, 2021parth amin Breaking News