Breaking News/ અમદાવાદમાં બકરીના ઝઘડામાં હત્યા, કૃષ્ણનગર પોલીસે કલાકોમાં આરોપીને ઝડપ્યા, સૈજપુરબોઘામાં બકરી અથડાવા બાબતે બબાલ, એકટીવા સાથે બકરી અથડાતા થઇ હતી બબાલ, કૃષ્ણનગર પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડયા, PI એ.જે.ચૌહાણ અને સ્ટાફની મહત્વપુર્ણ કામગીરી July 16, 2023khusbu pandya Breaking News