Gujarat/ અમદાવાદમાં બેકાબુ બન્યો કોરોના, નવા 35 વિસ્તારોનો માઇક્રો કન્ટે.ઝોનમાં ઉમેરો, કુલ 430 વિસ્તારોનો માઇક્રો કન્ટે.ઝોનમાં સમાવેશ, ઓર્ચિડ ગોદરેજ ગાર્ડન સિટીનાં 200 લોકોનો સમાવેશ, યુગાન્ડા પાર્ક,મણિનગરમાં 20 મકાનોનો ઉમેરો, અનામિકા વિહાર સોસા.દાણીલીમડામાં 24 મકાનોનો ઉમેરો, અમદાવાદમાં 24 કલાકમાં 2631 નવા કેસ,27નાં મોત
