Ahmedabad/ અમદાવાદમાં મનપાની સિંલિગ ઝુંબેશ યથાવત, પશ્ચિમ ઝોનમાં 61 યુનિટ સીલ કરવામાં આવ્યા, બીયુ પરમિશન વગર ધમધમતા યુનિટ સીલ, પશ્ચિમ ઝોનમાં એસ્ટેટ વિભાગની કાર્યવાહી, 4 કોમર્શિયલ બિલ્ડિંગમાં યુનિટ કરાયા સીલ June 8, 2021parth amin Breaking News