Gujarat/ અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર , સાઉથ ઝોનના ઇસનપુર વોર્ડમાં માઇક્રો કન્ટેનમેન્ટ , દેવ કેસલ ફ્લેટના 30 મકાન માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર , ફલેટમાં રહેતા 85 લોકોને મૂકાયા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં , કોરોનાના કેસ વધતા 4 મહિના બાદ કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર , આજે 24 કલાકમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા , શહેરમાં બે દિવસમાં કોરોનાના 30 કેસ નોંધાયા

Breaking News