Ahmedabad/ અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં, ભગવાન જગન્નાથ આજે મોસાળથી પરત ફર્યા, ભગવાન જગન્નાથજીની આજે નેત્રોત્સવ વિધિ, મંદિરમાં સવારે 8 કલાકે યોજાશે નેત્રોત્સવ વિધિ, 9.30 કલાકે જગન્નાથ મંદિરમાં ધ્વજા રોહણ, 10.30 કલાકે જગન્નાથ મંદિરમાં થશે મહાઆરતી, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ રહેશે હાજર, જગન્નાથજી મંદિરમાં સાધુ-સંતો માટે ભંડારો યોજાશે

Breaking News