Gujarat/ અમદાવાદમાં રૂપિયા રિફન્ટ કરવાને બહાને છેતરપિંડી કરિયાણાનો સામાન ઓનલાઈન મંગાવતા છેતરપિંડી સર્વરમાં એરર હોવાના લીધે ઓર્ડર કેન્સલ થયાનું કહ્યું OTP મંગાવી એકાઉન્ટમાંથી 49,998 રૂપિયા સેરવી લીધા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી January 23, 2021hardik prajapati Breaking News