અકસ્માત/ અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના આનંદનગર રોડ પર કાર ચાલકે સર્જ્યો અકસ્માત ટાઇટેનિયમ સિટી સેન્ટર મોલ પાસે બન્યો બનાવ કાર ચાલકે એક ટેમ્પો, ગાડી અને બે રીક્ષાને મારી ટક્કર રિક્ષામાં સવાર લોકોને પહોંચી ઇજા પોલીસે કારચાલકની કરી અટકાયત ઇજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા

Breaking News