Gujarat/ અમદાવાદમાં વ્યાજખોરનો આતંક આવ્યો સામે , ચાંદખેડામાં શાકભાજીના વેપારીનો આત્મહત્યાનો પ્રયાસ, એક વ્યાજખોર અને અન્ય 3 વેપારી વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, 10 ટકાના વ્યાજે 10 લાખ રૂપિયાના વ્યાજે લીધા હતા, ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી,

Breaking News