ગુજરાત ચૂંટણી 2022/ અમદાવાદમાં સ્ટ્રોંગ રૂમ બહાર લોખંડી બંદોબસ્ત, પ્રવેશદ્રારથી માંડી સ્ટ્રોંગ રૂમ સુધી સઘન સુરક્ષા, એલડી એન્જીનીયરીંગ કોલેજ ખાતે, ત્રણ લેયર સુરક્ષા, SRP અને BSF જવાનો દ્રારા સઘન સુરક્ષા, એલડી કોલેજ ખાતે આઠ બેઠક ની મતગણતરી થશે

Breaking News