Ahmedabad/ અમદાવાદમાં હવાઈસેવાને કોરોનાનું ગ્રહણ, કોરોનાની બીજી લહેર પછી ફ્લાઇટો થઈ રદ્દ, દૈનિક 20થી વધુ ફ્લાઇટ થાય છે રદ્દ, પેસેન્જરો નહીં મળતાં ફ્લાઇટ રદ્દ કરવાની ફરજ, પ્રવાસીઓના થતા બુકિંગમાં 78 ટકાનો ઘટાડો, એરલાઇન્સ રુટ ઘટાડવા એરપોર્ટ ઓથોરિટીને વિચારણા
