ગરમીથી રાહત/ અમદાવાદમાં હવામાન વિભાગની આગાહી આગામી સમયમાં તાપમાનમાં ઘટાડો લોકોને ગરમીથી મળશે રાહત પશ્ચિમી પવનને કારણે તાપમાનમાં ઘટાડો ભુજમાં આજે 37 ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદમાં 36-37 ડિગ્રી તાપમાન 35-36 ગાંધીનગરમાં ડિગ્રી તાપમાન નોંધાયું આગામી ચાર દિવસ સુધી તાપમાનમાં ઘટાડો 2- 3 ડિગ્રી ઘટાડાની શક્યતા February 20, 2023jani Breaking News