Gujarat/ અમદાવાદમાં 144મી જગન્નાથની રથયાત્રા સંપન્ન, અમદાવાદમાં રથયાત્રા રૂટ પર કર્ફયૂ મુક્તિ, સવારે 11.30 વાગ્યા પછી કર્ફયૂ મુક્તિ અપાઇ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહે કરી હતી જાહેરાત, નીજમંદિરે પરત ફર્યા ત્રણેય રથ, રથયાત્રા પૂર્ણ થતાં માન્યો સૌનો આભાર, કોરોના કર્ફયૂ સાથે શાંતિપૂર્ણ રીતે રથયાત્રા પૂર્ણ

Breaking News