Gujarat/ અમદાવાદમાં 147 કરદાતાઓની મિલકત સીલ , મિલકત વેરો ન ભરનાર સામે મનપાની કાર્યવાહી , પશ્ચિમ ઝોનમાં 84,ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 63 મિલકતો સીલ , એસ.જી.હાઈવે ટાઇટેનિયમ સ્કવેરની 23 મિલકત સીલ, એસ.જી.હાઈવે પર એસબીની શાખાને પણ કરાઈ સીલ

Breaking News