Gujarat/ અમદાવાદમાં 50 ટકા વેપારીઓએ રસી લીધી, 3.5 લાખમાંથી 1.75 લાખ વેપારીઓએ લીધી રસી, રાજ્યમાં 1.20 કરોડમાંથી 60 લાખ વેપારીઓએ લીધી રસી, બાકી રહેલાં વેપારીઓએ 15 દિવસમાં રસી લેવી રહેશે, સરકારે 15 ઓગસ્ટ સુધી લંબાવી મુદત

Breaking News