Gujarat/ અમદાવાદમાં IT વિભાગના દરોડાનો મામલો, શિલ્પ,શિવાલીક, શારદા ગ્રુપ પર પાડ્યા દરોડા, દરોડામાં 20 થી વધુ લોકરો સીલ કરાયા, 1 કરોડથી વધુની રોકડ કરાઇ જપ્ત, અંદાજિત 500 કરોડના બિન હિસાબી દસ્તાવેજો મળ્યા, 20 થી વધુ હાર્ડડિસ્ક કરાઇ કબજે, બિન હિસાબી દસ્તાવેજોની તપાસ ચાલુ, 150 ITના અધિકારીઓ સર્ચમાં જોડાયા, ડિજિટલ ડેટા પણ IT વિભાગે કર્યા જપ્ત, રેસિડેન્શિયલ, કોમર્શિ. સ્કિમો દ્વારા કરોડોની કમાણી, ટેક્સ ચૂકવવામાં આવતા ન હોવાની આશંકાએ દરોડા, અધિકારીઓ ગ્રાહક બની બિલ્ડરોની ઓફિસ જતા, સતીષ નિહાલચંદે શેરબજારના પૈસા જમીનોમાં ડાઇવર્ટ કર્યા, ચિત્રક જમીન પચાવી પાડવાના ગુનામાં ઝડપાયો હતો, દાદાગીરીથી લોકોની જમીન પચાવી પાડતો, શિવાલીકમાં અનેક IAS અધિકારીઓનું રોકાણ હોવાની ચર્ચા

Breaking News