આગ/ અમદાવાદમાં RBI બેંક પાસે દુકાનમાં આગ, ફર્નિચરની દુકાનમાં બપોરના સમયે લાગી આગ, અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ, ત્રણ ફાયર ફાઇટરે ઘટનાસ્થળે પહોંચી કરી કામગીરી, આગ લાગવાનું કાણર અકબંધ, ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ નહીં

Uncategorized