Breaking News/
અમદાવાદ:મુકુલ વાસનિક ગુજરાત પ્રવાસ, એરપોર્ટથી કોંગ્રેસ કાર્યાલય સુધી શક્તિ પ્રદર્શન, કોંગ્રેસ હોદેદારોએ નીકાળી વિશાળ રેલી, NSUIમહિલા કોંગ્રેસ,ધારાસભ્યો જોડાયા રેલીમાં, ગાંધી આશ્રમ પર ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી, કોંગ્રેસ કાર્યલય ખાતે હોદેદારો સાથે કારોબારી ની બેઠક, કોંગ્રેસ માટે રણનીતિ તૈયાર કરવામાં આવશે:પ્રભારી, ગુજરાતમાં કોંગ્રેસ સારું પ્રદર્શન કરશે :પ્રભારી