Ahmedabad/ અમદાવાદ:મેમનગરની બે હોસ્પિટલોને ફટકારાયો દંડ, કિચન વેસ્ટ સહિત કચરો ઠાલવવા AMCએ ફટકાર્યો દંડ, મે ફ્લાવર અને સનફલાવર હોસ્પિટલને દંડ કરાયો, હેલ્થ વિભાગ દ્વારા 75-75 હજારનો દંડ ફટકારાયો, સહદેવ અને કેપિટલ કન્સ્ટ્રકશન સાઇટને પણ દંડ કરાયો, ઓશનીક ટીવીએસ શો રૂમને પણ દંડ ફટકારવામાં આવ્યો
