Breaking News/ અમદાવાદ:વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક, દશામાંના જાગરણની રાત્રે અસામાજીક તત્વો બેફામ, CCTV માં અસામાજિક તત્વો હુમલો કરતા દેખાયા, CCTV આધારે આરોપીઓની શોધખોળ હાથધરી, સોસાયટીમાં બાઇક પર આવેલા શખ્સોએ કરી તોડ ફોડ, 8 થી 10 અસમાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યો હુમલો, સોસાયટીની બહારની મિલકતને પણ પહોંચાડ્યું નુકસાન, બાળકો અને મહિલાઓમાં ફેલાયું ભયનું વાતાવરણ
