ચેકિંગ/ અમદાવાદ:સ્ટર્લિગ હોસ્પિટલમાં હેલ્થ વિભાગનું ચેંકિગ ખાણી-પીણીની કેન્ટીનમાં ચેંકિંગ કરવામાં આવ્યું સ્ટર્લિગ હોસ્પિટલને 10 હજારની પેનલ્ટી કરાઇ મરચું,હળદર સહિતના સેમ્પલ લેવામાં આવ્યા કેન્ટીનમાં ગંદકી પણ હોવાનું સામે આવ્યું સ્ટર્લિગ હોસ્પિટલને નોટિસ પણ પાઠવાઇ

