ગુજરાત હવામાન વિભાગની આગાહી/
અમદાવાદ:હવામાન વિભાગની આગાહી રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે દક્ષિણ ગુજરાતમાં એક દિવસ વરસાદની આગાહી ડાંગ, તાપી, વલસાડમાં પણ પડી શકે વરસાદ એક ડિગ્રી તાપમાન વધી શકે છે
