એએમસીને નોટિસ/ અમદાવાદ:હાઇકોર્ટે એએમસીને નોટિસ આપી મણિનગરની સોસાયટી મુદ્દે AMCને નોટિસ સોસાયટીમાં કોમર્શિયલ બાંધકામ મુદ્દે નોટિસ કોમર્શિયલ બાંધકામને લઇ HCએ આપી નોટિસ દક્ષિણ ઝોનના આસિ.કમિશનરે ખોટી મંજૂરી આપી કો-ઓપરેટિવ સોસાયટી રહેણાંક માટેની રજૂઆત આગામી દિવસોમાં HCમાં વધુ સુનાવણી થશે

