Gujarat/ અમદાવાદ અને સુરત શહેરમાં ધો.9 અને 11ના વર્ગો શરૂ, ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ પહોંચ્યા શાળાએ, વાલીઓની સંમતિ પત્ર સાથે બાળકો પહોંચ્યા શાળામાં, બાળકો શાળાએ આવતા શિક્ષકોમાં જોવા મળ્યો ઉત્સાહ, શાળાઓમાં સેનેટાઇઝર સહિતની કરાઈ વ્યવસ્થા, થર્મલ ગનથી ચેકિંગ બાદ બાળકોને શાળામાં પ્રવેશ

Breaking News