Gujarat/ અમદાવાદ અવધેશ સિંહ ભદોરીયાની લાશ મળવાનો મામલો, અવધેશ સિંહ ભદોરીયાની હત્યાની આશંકા, નરોડા વિસ્તારમાં રહેતા હતા અવધેશસિંહ ભદોરિયા, ગુમ થયેલા વ્યક્તિની હત્યા કરી લાશ દાટી, સરખેજ પો.સ્ટે.વિસ્તારમાં ગુમ વ્યક્તિની હત્યા કરી લાશ દાટી, પોલીસ તપાસમાં લાશ દાટી હોવાનું ખુલ્યું, ઉજાલા સર્કલ આવવરૂ જગ્યાએ લાશ દાટી હોવાનું ખુલ્યું, ડેડ બોડી દાટી હોવાની જગ્યાએ પોલીસ પહોંચી, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં ખોદકામની કાર્યવાહી, તા 2ના રોજ અવધેશ સિંહ ભદોરિયા ઘરે ન આવ્યા , બાદમાં પરિવારજનોએ પોલીસમાં કરી હતી જાણ, પોલીસે સમગ્ર ઘટનામાં આગળની વધુ તપાસ હાથ ધરી
