Gujarat/ અમદાવાદ અસારવા સિવિલમાં વેક્સિનેશન, એક જ પરિવારની 3 પેઢીએ લીધી વેકસીન, સિવિલમાં 90 વર્ષના વડીલે લીધી વેકસીન, તેમના 60 વર્ષીય ઉપરના પુત્રએ પણ લીધી રસી , સાથે જ તેમના પૌત્રએ પણ લીધી વેકસીન

Breaking News