ગુજરાત હવામાન વિભાગની આગાહી/ અમદાવાદ: આગામી બે દિવસ તાપમાન ઘટશે બે દિવસ બાદ તાપમાન ફરીથી વધશે ગઈ કાલે અમદાવાદનું તાપમાન 43.5 ડિગ્રી નોંધાયું આજે અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન રહી શકે હાલ પશ્ચિમી પવન ફૂંકાતા તાપમાન ઘટશે 1- 2 ડિગ્રી તાપમાન ઘટી શકે બે દિવસ યેલો એલર્ટ રહેશે અરબસાગરના પવન ફૂંકાતા વાદળો જોવા મળી રહ્યા છે

Breaking News