Gujarat/ અમદાવાદ આજથી GTUની ઓફલાઈન પરીક્ષા, 350 કેન્દ્રો પર 65000 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, BE સેમેસ્ટર 5-7 અને 9ની રેગ્યુલર પરીક્ષા, સેમેસ્ટર 6-8 અને 10 રેમીડીયલની પરીક્ષા, એક વર્ગમાં 15 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે January 19, 2021Mantavya Team Breaking News