Breaking News/
અમદાવાદ: આજે કોંગ્રેસ કોર ગૃપની મળશે બેઠક, શહેરના કોંગ્રસ કાર્યાલય ખાતે મળશે કોર ગૃપની બેઠક, કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં પ્રથમ બેઠક, કોંગ્રેસ નેતા અમિત ચાવડા સહિત સિનિયર નેતાઓ રહેશે હાજર, બેઠકમાં પૂર્વ પ્રમુખ, પૂર્વ વિપક્ષ નેતા અને સિનિયર નેતા હાજર રહેશે, લોકસભા ચૂંટણી, નવા સંગઠન, પક્ષના કાર્યક્રમ અંગે બનશે રણનિતી, કોર ગૃપની બેઠકમાં ભારત જોડો યાત્રા કાર્યક્રમ અંગે ચર્ચા, અગાઉ ગુજરાત કોંગ્રેસ નેતાઓ રાહુલ ગાંધીને આપ્યું છે આમંત્રણ, ભારત જોડો યાત્રા ફેઝ-2 ગુજરાતથી શરૂ કરવા આપ્યું છે આમંત્રણ, ભારત જોડો યાત્રા ફેઝ-2 કઇક નવા અંદાજમાં જોવા મળશે