Breaking News/ અમદાવાદ : આજે TATની પરીક્ષા યોજાશે, બપોરે 12 થી 3ના સમય દરમિયાન યોજાશે પરીક્ષા, અમદાવાદના 16 કેન્દ્રો પર યોજાશે પરીક્ષા, 2958 ઉમેદવારો આજે આપશે TATની પરીક્ષા, અમદાવાદના 16 કેન્દ્રો પર 127 બ્લોકમાં યોજાશે પરીક્ષા, ઓગસ્ટ માસના અંતમાં જાહેર કરાશે પરિણામ, ધો.11 અને ધો.12માં શિક્ષક બનવા માટે લેવાશે પરીક્ષા, હિન્દી માધ્યમના કુલ 796 ઉમેદવારો આપશે પરીક્ષા, અંગ્રેજી માધ્યમના કુલ 2172 ઉમેદવારો આપશે પરીક્ષા  

Breaking News
Breaking News