Breaking News/ અમદાવાદ: આજે TAT ની પરીક્ષા માધ્યમિક શાળામાં શિક્ષક બનવા TATની પરીક્ષા અમદાવાદમાં 134 બિલ્ડીંગમાં યોજાશે પરીક્ષા 38 હજાર જેટલા ઉમેદવારો આપશે પરીક્ષા પરીક્ષાને લઈને DEO કચેરીથી તમામ તૈયારીઓ કરાઈ આજે બપોરે યોજાશે પરીક્ષા June 4, 2023khusbu pandya Breaking News