Gujarat/ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી રસી, કોવિશિલ્ડ રસીનો પહેલો જથ્થો પહોંચ્યો અમદાવાદ, વેક્સિનનો પહેલો જથ્થો એરપોર્ટ પહોંચ્યો, વેક્સિન આગમન સમયે Dy.CM હાજર, રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ હાજર, આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ હાજર, ટોચનાં અધિકારીઓ એરપોર્ટ પર હાજર, અમદાવાદ,ગાંધીનગર,ભાવનગર ઝોનમાં અપાશે

Breaking News