મર્ડર કેસ ઉકેલાયો/ અમદાવાદ: કણભા ડબલ મર્ડર કેસ ઉકેલાયો ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીની કરી ધરપકડ ખેતરના રખેવાળે કરી હતી દેરાણી-જેઠાણીની હત્યા આરોપીએ શારીરિક સંબંધ રાખવા કર્યુ હતું દબાણ મહિલાઓએ વિરોધ કરતા ધારીયા વડે કરી હત્યા આરોપીએ ગૌચર જમીનમાં દબાણ કર્યાનું સામે આવ્યું

Breaking News