Ahmedabad/ અમદાવાદ કોંગ્રેસની 5 બેઠકો માટે દાવેદારોની સુનાવણી જિલ્લાની 5 બેઠકોના કોંગ્રેસના દાવેદારોની સુનાવણી ઉત્તર ગુજરાતના સહપ્રભારી અધ્યક્ષતામાં થશે સુનાવણી હિતેન્દ્રસિંહ રાઠોડની અધ્યક્ષતામાં સુનાવણી અર્જુન મોઢવાડિયા, બિમલ શાહ રહ્યા હાજર ડૉ. જીતુ પટેલ પણ સુનાવણીમાં રહ્યા હાજર ધંધુકા અને વિરમગામ બેઠક હાલ કોંગ્રેસના કબ્જામાં જિલ્લાની 5 બેઠક પર અંદાજિત 50 દાવેદારો સૌથી વધુ ધોળકા બેઠક પર 25 દાવેદારો સાણંદ બેઠક પર અંદાજિત 17 દાવેદારો ધંધુકા બેઠક 2, વિરમગામ બેઠક 6 દાવેદારો દસક્રોઈ બેઠક 10 જેટલા લોકોની દાવેદારી

Breaking News