Breaking News/ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ બનાવતા આરોપીઓ ઝડપાયા વિદેશ જતા લોકોના બનાવતા હતા ખોટા ડોક્યુમેન્ટ અપાવતા હતા વિદેશના ટુરિસ્ટ વિઝા બે એજન્ટોને ક્રાઈમ બ્રાંન્ચે દબોચ્યા એજન્ટો પાસેથી સર્ટિફિકેટ મળી આવ્યા બેંકિંગ સર્ટિફિકેટ તથા નોટરીના દસ્તાવેજ કબજે કરાયા ભાવિન પટેલ અને રોનક સોનીની ધરપકડ
