Gujarat/ અમદાવાદ ગોપાલસિંહ મીણા વિરૂધ્ધ દાખલ ગુનો,ગોપાલસિંહ મીણા વિરુદ્ધ સત્તાના દુરૂપયોગનો ગુનો દાખલ,GST આસિ. કમિશ્નર છે ગોપાલસિંહ મીણા,ACBએ GST આસિ.કમિશ્નર ગોપાલસિંહ વિરૂધ્ધ નોંધ્યો ગુનો,સુરતની વિમલ હેકઝાગોનની સાઇટ ઓફિસમાં કરી હતી રેડ,ફરિયાદી પાસેથી ત્રણ ફ્લેટના દસ્તાવેજ કરાવ્યા હતા,વેપારી પાસેથી ત્રણ ફ્લેટ સહિત ફોર્ચ્યુનર કાર પડાવી,ફરિયાદની અરજીને લઇને દાખલ કર્યો ગુનો
