Gujarat/ અમદાવાદ: જગન્નાથજી મંદિર ટ્રસ્ટની જમીન મામલે ધમકી જમીન કૌભાંડ ઉજાગર કરનાર VHP કાર્યકરને ધમકી સોશિયલ મીડિયાથી આપવામાં આવી રહી છે ધમકી રાજસ્થાનના કનૈયાની જેમ ગળું કાપવાની ધમકી એક માસથી ગૃહમંત્રાલયમાં સુરક્ષાની કરી રહ્યા છે માંગ ગૃહમંત્રાલય તરફથી રક્ષણ ન અપાતું હોવાનો આક્ષેપ મંદિરની જમીન 25000 રૂ.ના માસિક ભાડે આપેલી છે
