Gujarat/ અમદાવાદ જમાલપુર શાકમાર્કેટમાં ભીડ , માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા , અનેક લોકો માસ્ક વગર કરી રહ્યા છે ખરીદી , શહેરમાં સતત વધી રહ્યું છે કોરાના સંક્રમણ , હજુ પણ લોકોમાં કરોના પ્રત્યે જાગૃતિનો અભાવ , ગઈકાલે શહેરમાં 2631 કોરોનાના કેસ નોંધાયા

Breaking News