અમદાવાદ/ અમદાવાદ: ડ્રાઇવઈન રોડ પાસેના મકાનની દીવાલ ધરાશાયી ડ્રાઇવઈન રોડના આનંદશિવ એપાર્ટમેન્ટની ઘટના એપાર્ટમેન્ટની પહેલા અને બીજા માળની દીવાલ ધરાશાયી અમદાવાદ ફાયરની ટીમે હાથ ધરી કામગીરી ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં September 21, 2022Maya Sindhav Breaking News