Gujarat/ અમદાવાદ ના ધારાસભ્યના ડ્રાઇવરનો ફોન એલિસબ્રિજ થી લૂંટાયો, જમાલપુર સ્મશાન ગૃહ પાસેથી લૂંટારૂ ફોન લઇ ફરાર, ગાયકવાડ હવેલી પો.સ્ટે.માં નોંધાવી ફરિયાદ

Breaking News