Gujarat/
અમદાવાદ: બી આર ટી એસની ઇલેક્ટ્રિક બસોમાં હડતાળ બીજા દિવસે પણ ડ્રાયવરોની હડતાળ યથાવત અધિકારી કે કંપની પ્રશ્નોને સાંભળતી ના હોવાનો આક્ષેપ ડ્રાયવર અને કર્મચારીઓએ પાડી અચાનક જ હડતાળ પગાર,બોનસની માંગ સાથે કરવામાં આવી હડતાળ તમામ બસોને ડેપોમાં મુકવામાં આવી મુસાફરોને પ્રવાસમાં પડી રહી છે મુશ્કેલીઓ